સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક યંત્ર તા.1/1/2017 ના રોજ ભાડે ખરીદ પદ્ધતિથી ખરીધું. કરાર વખતે ₹ 28000 ચૂકવ્યા, વ્યાજનો વાર્ષિક દર 10% છે. પ્રથમ હપ્તો ₹ 31,200, બીજો હપ્તો ₹ 24,800, ત્રીજો હપ્તો ₹ 18,800 અને ચોથો હપ્તો ₹ 13,200 છે. તો યંત્રની રોકડ કિંમત શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શાખાને 1-7-2018 ના રોજ 2,00,000નું ફર્નિચર મોકલવામાં આવ્યું. ઘસારાનો દર 15% છે તો સીધી લીટીની પદ્ધતિએ 31-3-2019 ના રોજ ઘસારાની રકમ કેટલી થાય.