સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે ધંધો વેચનાર કંપનીના ચોપડે પ્રેફરન્સ મૂડીની મૂળ રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે ?

ઈક્વિટી શેરમૂડી ખાતે
પ્રેફરન્સ શેરહોલ્ડર્સ ખાતે
મૂડી અનામત ખાતે
માલ મિલકત નિકાલ ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભંડોળપ્રવાહ પત્રક અને રોકડપ્રવાહ પત્રક કોના સમક્ષ રજૂ કરવામાં આવે છે ?

વેચાણ સંચાલક
ઉચ્ચ સંચાલકો
ફોરમેન
ઉત્પાદન સંચાલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદ સ્વરૂપનાં સંયોજનમાં ખરીદ કિંમત મુજબ "પાઘડી" ઉદભવેલી હોય ત્યારે જો કોઈ લાંબો સમયગાળો નક્કી ન થયો હોય, તો તેની માંડવાળ માટે હિસાબી ધોરણ - 14માં કેટલો સમય ફરજિયાત દર્શાવેલો છે ?

લાગુ પડતાં પરિબળો મુજબ સમયગાળો
આપેલ પૈકી એક પણ નહીં
સંયોજન તારીખથી 5 વર્ષ સુધીમાં પાઘડી માંડી વાળવી
કોઈ જ સમયગાળો નિશ્ચિત નથી કરેલાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો રોકડપ્રવાહ રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડપ્રવાહ છે ?

કરવેરાની ચુકવણી
ડિબેન્ચર પરત
યંત્રની ઊપજ
ડિવિડંડની ચુકવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP