સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માર્ગસ્થ માલ મુખ્ય ઓફિસના પાકા સરવૈયામાં ___ બતાવાય છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે દર્શાવેલી કઈ વિગત પડતરના પત્રકમાં દર્શાવતી નથી ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
યંત્રની રોકડ કિંમત ₹ 18000 છે. કરાર વખતે ₹ 6000 અને બાકીની રકમ ₹ 6000ના ત્રણ સરખા વાર્ષિક હપ્તામાં ચુકવી. ત્રીજા વર્ષના વ્યાજની રકમ શોધો ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતીય હિસાબી ધોરણ નં. 14 મુજબ ખરીદ કિંમત નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર) નાં ડિબેન્ચરનો સમાવેશ નીચે પૈકી શેમાં નથી કરાતો ?