સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ખાતેથી શાખાના પરચુરણ ખર્ચ ચૂકવવામાં આવે છે.

બેંક ખાતું
લેણદાર ખાતું
રોકડ ખાતું
પેટા રોકડ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો બે ચલ વચ્ચે અચળ પ્રમાણમાં એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે ___ પ્રકારનો સહસંબંધ મળે.

આંશિક ધન
સંપૂર્ણ ધન
સંપૂર્ણ ઋણ
આંશિક ઋણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક વીમા કંપનીના દરિયાઈ વીમા વિભાગની ચાલુ વર્ષની પ્રીમિયમની ચોખ્ખી આવક ₹10,00,000 છે. તો આચાર સંહિતા મુજબ ભાવિ જોખમ અંગેનું અનામત કેટલું રાખવામાં આવશે ?

₹ 10,00,000
₹ 5,00,000
એક પણ નહીં
₹ 4,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી હિસાબી પદ્ધતિ અનુસાર નફો શોધવા માટે -

દ્વિનોંધીમાં રૂપાંતર કરવામાં આવે છે.
નફા નુકસાન ખાતું બનાવાય છે.
ઉપજ ખર્ચ ખાતું બનાવાય છે.
કાચું વેપાર ખાતું બનાવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો 50% સપાટી 50,000, 60% સપાટી 60,000 ખર્ચ અને 80% સપાટી એ 80,000 ખર્ચ હોય તો તે ___ ખર્ચ કહેવાય.

ચલિત
અર્ધ-ચલિતખર્ચ
સ્થિરખર્ચ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP