સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શેરના મૂલ્યાંકન સમયે કયા પ્રકારનાં રોકાણો ધ્યાનમાં લેવાશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટરનાં અહેવાલમાં 'સાચી અને ખરી' શબ્દનો ઉપયોગ કયા વર્ષથી શરૂ કર્યો ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
₹ 40,000 ના ખર્ચે મિલકતની પુનઃ સ્થાપના કરવામાં આવી જેમાં ₹ 60,000નો જૂનો માલસામાન વપરાતા તેનો સમાવેશ થાય છે ઉપરાંત ₹ 1,00,000 ના ખર્ચે નવું બાંધકામ કર્યું, જેમાં ₹ 10,000નો જુનો માલસામાન વાપરવામાં આવ્યો રોકડમાં થયેલો કેટલો ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પડતરના હિસાબ મુજબ ખોટ ₹ 60,000, માંડી વાળેલી પાઘડી ₹ 5,000 અને મળેલું ડિવિડન્ડ ₹ 10,000 નાણાંકીય હિસાબો મુજબ ખોટ નીચે મુજબ હશે.