સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કાયમી મિલકતો પ્રાપ્ત કરવા લાંબાગાળાનાં ઋણ તેમજ ચાલુ મિલકતો પ્રાપ્ત કરવા ટૂંકા ગાળાનાં ઋણ નાણાંકીય સાધનો એ રીતે પસંદ કરવાં કે જેથી ઋણ ચુકવણી સમયગાળો જે તે મિલકતનાં ઉપયોગી આયુષ્ય જેટલો હોય, આ બાબત ધ્યાનમાં લેવાનું જે અભિગમમાં દર્શાવવા છે તે ___ અભિગમ.

આક્રમક
જોખમ
રૂઢિચુસ્ત
હેજિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર વચ્ચે કયો તફાવત સાચો નથી ?

ઓડિટ અહેવાલ ખામીવાળો અથવા ખામી વગરનો હોઈ શકે,
ઓડિટ અહેવાલ નમૂનો કંપની ધારોમાં આપવામાં આવ્યો છે. જ્યારે ઓડિટ પ્રમાણપત્રનો કોઈ નમૂનો આપવામાં આવ્યો નથી.
ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર દર વર્ષે આપવામાં આવે છે.
ઓડિટ અહેવાલ શેર હોલ્ડરોને ઉદ્દેશીને અપાય છે જ્યારે ઓડિટ પ્રમાણપત્ર કોઈને ઉદ્દેશીને અપાતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP