કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા પાડોશી દેશે બહેતન જળવિદ્યુત પ્લાન્ટની શરૂઆત કરી ? બાંગ્લાદેશ પાકિસ્તાન ચીન નેપાળ બાંગ્લાદેશ પાકિસ્તાન ચીન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની 2021ની ઉજવણી કયા દેશમાં કરવામાં આવી છે ? ભારત બાંગ્લાદેશ શ્રીલંકા પાકિસ્તાન ભારત બાંગ્લાદેશ શ્રીલંકા પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કે. કે. શૈલજાને સેન્ટ્રલ યુરોપિયન યુનિવર્સિટી (CEU)ના પ્રતિષ્ઠિત 'ઓપન સોસાયટી પુરસ્કાર' (2021)થી સન્માનિત કરાયા, તેઓ કયા રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી તરીકેનું પદ સંભાળ્યું હતું ? ગોવા આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ગોવા આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા અભિષેક વર્મા કઈ રમત સાથે સંકળાયેલા છે ? તિરંદાજી શૂટિંગ એથ્લેટીક્સ ટેનિસ તિરંદાજી શૂટિંગ એથ્લેટીક્સ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ પવન દિવસ (Global Wind Day) ક્યારે મનાવાય છે ? 14 જૂન 15 જૂન 17 જૂન 16 જૂન 14 જૂન 15 જૂન 17 જૂન 16 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા શહેરમાં આવેલી CSIR - નેશનલ કેમિકલ લેબોરેટરી (CSIR - NCL) દ્વારા પ્રાકૃતિક તેલનો ઉપયોગ કરીને પાણીને જંતુમુક્ત કરવાની 'સ્વસ્તિક' નામની હાઈબ્રિડ તકનિક વિકસાવવામાં આવી ? ચેન્નાઈ પુણે મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ પુણે મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP