સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપની એક્ટ મુજબ બાંયધરી દલાલોને વધુમાં વધુ શેર પર કેટલા ટકા બાંયધરી કમિશન આપી શકાય ? 5% 4% 3% 2.5% 5% 4% 3% 2.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ હિસાબી પદ્ધતિ ધંધાના આર્થિક પરિણામનું અને ધંધાની આર્થિક સ્થિતિનું વિશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. પડતર નાણાંકીય એકનોંધી સંચાલકીય પડતર નાણાંકીય એકનોંધી સંચાલકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક ગ્રાહકને ₹ 72000ની વેચાણ કિંમતનો માલ પડતર કિંમત પર 20% નફો ચઢાવીને વેચેલ છે. વર્ષના અંત સુધીમાં કોઈ નિર્ણય આવ્યો નથી. તો પેઢીનાં ચોપડે કેટલી કિંમતથી સ્ટોક નોંધાશે ? 14400 72000 86400 60000 14400 72000 86400 60000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઔપચારિક અને અનૌપચારિક માહિતીસંચાર અનુક્રમે ___ અને ___ સ્વરૂપે જોવા મળે છે. મૌખિક, લેખિત શાબ્દિક, મૌખિક મૌખિક, શાબ્દિક લેખિત, મૌખિક મૌખિક, લેખિત શાબ્દિક, મૌખિક મૌખિક, શાબ્દિક લેખિત, મૌખિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માર્ગસ્થ રોકડના સંદર્ભે શાખાના ચોપડે ___ ખાતું જમા થાય છે. મુખ્ય ઓફિસ શાખા ખાતું બેંક ખાતું રોકડ ખાતું મુખ્ય ઓફિસ શાખા ખાતું બેંક ખાતું રોકડ ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બોન્ડ કે જે ક્યારેય પાકતા નથી તે ___ તરીકે ઓળખાય છે. રૂપાંતરિત બોન્ડ આપેલ પૈકી એકપણ નહીં શૂન્ય કૂપન બોન્ડ કાયમી બોન્ડ રૂપાંતરિત બોન્ડ આપેલ પૈકી એકપણ નહીં શૂન્ય કૂપન બોન્ડ કાયમી બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP