સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેર બાંયધરી કમિશનનું ખાતું બંધ કરીને તેની બાકી કયા ખાતે લઈ જવાશે ? બાંયધરી દલાલો ખાતે બેંક ખાતે નફા નુકસાન ખાતે શેર ડિબેંચર ખાતે બાંયધરી દલાલો ખાતે બેંક ખાતે નફા નુકસાન ખાતે શેર ડિબેંચર ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જીરાવાલા ટ્રાવેલ્સ પાસે 50 મુસાફરો બેસી શકે તેવી એક બસ છે. જે નીચે મુજબ આવવા જવાની રાઉન્ડ ટ્રીપ કરે છે :શહેરઅંતરકેટલા દિવસકેટલા મુસાફરો મળે છે ?ટ થી અ150 કિમી890%ટ થી ડ120 કિમી1085%ટ થી ઉ270 કિમી6100%ઉપરની વિગતોના આધારે દર મહિને ગાડી કેટલા કિમી ચાલતી હશે ? 12,960 કિમી 8,040 કિમી 4,020 કિમી 6,480 કિમી 12,960 કિમી 8,040 કિમી 4,020 કિમી 6,480 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર GSTR -1 પત્રક ભરવાની તારીખ માસ પૂરો થયા પછીના ___ દિવસમાં છે. 30 19 25 10 30 19 25 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક એકમની 50% સપાટીએ 5,000 એકમોનું ઉત્પાદન થાય છે. ત્યારે પ્રત્યક્ષ માલસામાન ખર્ચ ₹ 1,00,000 થાય છે જો ઉત્પાદન સપાટી 70% કરવામાં આવે તો પ્રત્યક્ષ માલસામાન ખર્ચ કેટલો થશે ? 1,20,000 1,50,000 1,40,000 1,00,000 1,20,000 1,50,000 1,40,000 1,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આખર સ્ટોકોનું મૂલ્યાંકન – આપેલ પૈકી એક પણ નહીં બંને હિસાબમાં કારખાના પડતરે દર્શાવાય છે. પડતરના હિસાબમાં ઉત્પાદન પડતરે તથા નાણાંકીય હિસાબમાં કારખાના પડતર દર્શાવાય છે. બંને હિસાબમાં ઉત્પાદન પડતરે દર્શાવાય છે. આપેલ પૈકી એક પણ નહીં બંને હિસાબમાં કારખાના પડતરે દર્શાવાય છે. પડતરના હિસાબમાં ઉત્પાદન પડતરે તથા નાણાંકીય હિસાબમાં કારખાના પડતર દર્શાવાય છે. બંને હિસાબમાં ઉત્પાદન પડતરે દર્શાવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાં ખાતાના સ્ટોક એક્સચેન્જ વિભાગે બાંયધરી દલાલના વધુમાં વધુ દર ઈ.શેર પર કેટલો નક્કી કર્યો છે ? 3.5% 2.5% 5% 4% 3.5% 2.5% 5% 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP