સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્લાન્ટ તથા મિલકતોના વેચાણમાં ઉદ્ભવતો રોકડ પ્રવાહ ___ પ્રવૃત્તિ હેઠળ દર્શાવાય છે. રોકાણ એક પણ નહીં કામગીરી નાણાંકીય રોકાણ એક પણ નહીં કામગીરી નાણાંકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ચુકવવાનું બાકી ભાડું રૂ. 2,000 છે. હિસાબી સમીકરણ પર આ વ્યવહારની અસર શું થશે ? જવાબદારીમાં વધારો તથા મિલકતમાં વધારો મિલકતમાં વધારો તથા ઘટાડો જવાબદારીમાં વધારો અને મૂડીમાં વધારો જવાબદારીમાં વધારો તથા ઘટાડો જવાબદારીમાં વધારો તથા મિલકતમાં વધારો મિલકતમાં વધારો તથા ઘટાડો જવાબદારીમાં વધારો અને મૂડીમાં વધારો જવાબદારીમાં વધારો તથા ઘટાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપની સિલેક્ટ અને બંધ કરવા કઈ શોર્ટ કી વાપરશો ? F12 F11 F3 F1 F12 F11 F3 F1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધાકીય એકમમાં મુખ્ય નાણાં અધિકારીને ___ કહે છે. શેર હોલ્ડર દેવાદાર નાણાંકીય સંચાલક ડિરેક્ટર શેર હોલ્ડર દેવાદાર નાણાંકીય સંચાલક ડિરેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર 'સ્ત્રીધન' તરીકે નીચે પૈકી નાદારી અંગે કયો મુદ્દો સાચો છે. નહિ ચૂકવવાનું દેવું મિલકત નાદારની પત્નીની લોન પતિની બચત નહિ ચૂકવવાનું દેવું મિલકત નાદારની પત્નીની લોન પતિની બચત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નાણાંના સમયમૂલ્યના ખ્યાલ હેઠળ, નાણાંનું મૂલ્ય - પછીનાં વર્ષો કરતાં અગાઉનાં વર્ષોમાં ઊંચું રહે છે. દરેક વર્ષે સરખું રહે છે. આપેલ પૈકી એક પણ નહીં અગાઉનાં વર્ષો કરતાં પછીનાં વર્ષોમાં ઊંચું રહે છે. પછીનાં વર્ષો કરતાં અગાઉનાં વર્ષોમાં ઊંચું રહે છે. દરેક વર્ષે સરખું રહે છે. આપેલ પૈકી એક પણ નહીં અગાઉનાં વર્ષો કરતાં પછીનાં વર્ષોમાં ઊંચું રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP