કમ્પ્યુટર (Computer)
સામાન્ય રીતે બેંકમાં કયા ઉપકરણોનો ઉપયોગ થાય છે ?

જોય સ્ટીક
ટચ સ્ક્રીન
ઓપ્ટીકલ કેરેકટર રેકગનાઈઝર
ટ્રેક બોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટરની ગણતરીની ઝડપે ગણિતનાં પ્રશ્નો હલ કરી શકનાર નીચેનાં પૈકી કોણ છે ?

શકુંતલા દેવી
રાજા રમન્ના
રાણી પાણીગ્રહી
રામાનુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
"પર્સનલ કમ્પ્યૂટર" માં કયા ભાગો (Componetns) આવેલ છે ?

આપેલ તમામ
ઈનપુટ—આઉટપુટ કોમ્પોનન્ટ
મેમરી, સ્ટોરેજ
પ્રોસેસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP