સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ પ્રવૃતિ નાણાંકીય પ્રવૃત્તિમાં આવે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પુન: વીમો આપનાર કંપની માટે આપેલા પુન: વીમા પ્રીમિયમ ___
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2012ના રોજ કરવેરાની જોગવાઈની બાકી ₹ 48,000 અને તા. 31-3-2019ના રોજ કરવેરાની જોગવાઈ બાકી ₹ 56,000 હતી. વર્ષ દરમિયાન ચુકવેલ કરવેરા ₹ 42,000 હતા, તો ચાલુ વર્ષે નફામાંથી કરવાની જોગવાઈ કેટલી કરવી પડશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
₹ 90 ની કિંમતે બહાર પાડેલા ડિબેન્ચર (દાર્શનિક કિંમત ₹ 100) ઉપર વધુમાં વધુ બાંયધરી દલાલી આપી શકાય.