સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું સતત ચલનું ઉદાહરણ છે ?

વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા
કુટુંબમાં બાળકોની સંખ્યા
શરીરમાં લોહીના પરિભ્રમણની માત્રા (બ્લડ પ્રેશર)
મોબાઈલમાં એપની સંખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કઈ વસ્તુનો પ્રત્યક્ષ માલસામાન પડતરમાં સમાવેશ થતો નથી?

બૂટ સીવવા વપરાતો દોરો
ફર્નિચર બનાવવા વપરાતું કાપડ
સિંગતેલ માટે વપરાતી મગફળી
રેડીમેડ કપડાં બનાવવા વપરાતું કાપડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષ 2015ના રોજ ઓછા કામની બાકી ₹ 10,000 છે. ચાલુ વર્ષ 2016માં રોયલ્ટી ₹ 35,000 છે અને લઘુત્તમ ભાડું 30,000 છે. જો ઓછા કામની રકમ ત્યાર પછીના વર્ષે માંડી વાળવાની હોય તો ન.નું. ખાતે કેટલી રકમ ઉધારાશે ?

₹ 5,000
₹ 20,000
₹ 15,000
₹ 10,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP