સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2018ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે. વર્ષ દરમિયાન ₹ 1,00,000ની મૂ.કિં.નું મકાન જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી નાખવામાં આવ્યું હતું. ₹ 80,000 ઘસારો ચાલુ વર્ષ દરમિયાન ન.નુ.ખાતે ઉધારાય છે. તો તા.31-3-2019 ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ખાતે કેટલી રકમ હશે ?

₹ 4,00,000
₹ 3,00,000
₹ 2,00,000
₹ 5,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માર્ગસ્થ માલ મુખ્ય ઓફિસના પાકા સરવૈયામાં ___ બતાવાય છે.

સ્ટોકમાંથી બાદ કરાય
મિલકત લેણા બાજુ
મૂડી દેવાં
લેણદારમાં ઉમેરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
'પાઘડી' અથવા 'મૂડી અનામત' ગણતરી નીચે પૈકી ક્યારે થતી નથી.

ભા.હિ.ધો. - 14 મુજબ સંયોજન હોય તો
આપેલ પૈકી એક પણ નહિ.
ખરીદ સ્વરૂપનાં સંયોજનમાં
વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજનમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP