સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લઘુત્તમ ભાડું ₹ 50,000 છે, જે વર્ષમાં હડતાલ કે અકસ્માત થાય તે વર્ષ લઘુત્તમ ભાડું સમયના પ્રમાણમાં ઘટાડવું વર્ષ 2010માં ત્રણ માસ હડતાલ રહી હતી. તે વર્ષ 2010માં લઘુત્તમ ભાડાની રકમ કેટલી થશે ?

₹ 30,000
₹ 40,000
₹ 25,000
₹ 12,500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી હિસાબી પદ્ધતિમાં :

દરેક વ્યવહારની બે અસર જ અપાશે.
અમુક વ્યવહારની અસર જ ન આપવામાં આવે.
દરેક વ્યવહારની એક જ અસર અપાશે.
અમુક વ્યવહારની એક અસર અને અમુક વ્યવહારની બે અસર અપાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ પેઢીમાં કંપનીના વળતરનો દર આવશ્યક દર કરતાં ઊંચો હોય છે.

માંદી પેઢી
ઘટતી જતી પેઢી
સામાન્ય પેઢી
વૃદ્ધિ કરતી પેઢી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ ધંધાની રોકડ તથા નાણાંકીય પ્રવૃત્તિ નથી.

એક પણ નહિ.
રોજબરોજની પ્રવૃત્તિ
અન્ય પ્રવૃત્તિ
કામગીરી પ્રવૃત્તિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP