કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંસ્થાએ મેઘાલયમાં પાવર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને આધુનિક બનાવવા માટે 132.8 મિલિયન ડોલરની લોન મંજૂર કરી ? એશિયન ડેવલોપમેન્ટ બેન્ક વર્લ્ડ બેંક એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક(AIIB) ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF) એશિયન ડેવલોપમેન્ટ બેન્ક વર્લ્ડ બેંક એશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક(AIIB) ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ ફિલ્મે 2021ના ઓસ્કાર એવોર્ડ માટેની ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીમાં સત્તાવાર પ્રવેશ મેળવ્યો ? જલ્લીકટ્ટુ ગલી બોય ટુમ્બડ હેલ્લારો જલ્લીકટ્ટુ ગલી બોય ટુમ્બડ હેલ્લારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ ભારતની કઈ નદી પર બની રહ્યો છે ? ચિનાબ સિંધુ રાવી ઝેલમ ચિનાબ સિંધુ રાવી ઝેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) લુહરી જળવિદ્યુત પ્રોજેક્ટનું નિર્માણ કઇ નદી પર કરવામાં આવી રહ્યું છે ? સિંધુ સતલુજ રાવી ગંગા સિંધુ સતલુજ રાવી ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મધ્યપ્રદેશની રાજ્ય રમત કઈ છે ? ગટકા કલારીપયટ્ટુ મલખંબ થાંગ-તા ગટકા કલારીપયટ્ટુ મલખંબ થાંગ-તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા વર્ષની ઉજવણી 'રાષ્ટ્રીય ગણિત વર્ષ' તરીકે કરવામાં આવી હતી ? વર્ષ 2014 વર્ષ 2011 વર્ષ 2012 વર્ષ 2013 વર્ષ 2014 વર્ષ 2011 વર્ષ 2012 વર્ષ 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP