સામાન્ય વિજ્ઞાન (General Science)
પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 2.72 હોય તો સૌથી વધુ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કયું હશે ?

કાચ
એકપણ નહીં
હીરો
પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વરસાદનું પાણી શેનું ઉદાહરણ છે ?

નરમ પાણી
સખત પાણી
નરમ પાણી પણ નહીં અને સખત પાણી પણ નહીં
નરમ પાણી અને સખત પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વોશિંગ મશીન કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે.

પ્રસાર, ફેલાવો
રિવર્સ અભિસરણ
કેન્દ્રત્યાગી
ડાયાલિસિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેના પૈકી કયું જોડકું યોગ્ય નથી ?

બાયોમેટ્રિક ઓળખ - આંગળીના નિશાન અને તેની તપાસ
ઈબોલા વાઈરસ - શીતળા
ક્લોનીંગ - આનુવાંશિક પ્રતિકૃતિ
DNA ફિંગરપ્રિન્ટીગ - પિતૃત્વ, ગુનાહિત ઓળખાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
પદાર્થ જે તાપમાને સળગે છે તે તાપમાનને શું કહે છે ?

ઉત્કલન બિંદુ
ગલન બિંદુ
જ્વલન બિંદુ
ક્રાંતિ બિંદુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP