કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ જામફળની નવી પ્રજાતિ 'કાળા જામફળ' વિકસિત કરી ? ઈન્દિરા ગાંધી એગ્રીકલ્ચરલ યુનિવર્સીટી, રાઈપુર બિહાર કૃષિ યુનિવર્સિટી, ભાગલપુર આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, આણંદ પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સીટી, લુધિયાણા ઈન્દિરા ગાંધી એગ્રીકલ્ચરલ યુનિવર્સીટી, રાઈપુર બિહાર કૃષિ યુનિવર્સિટી, ભાગલપુર આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, આણંદ પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સીટી, લુધિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા ગિરા સારાભાઈ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? વિજ્ઞાન આર્કિટેક્ટ સંગીતકલા નાટ્યકલા વિજ્ઞાન આર્કિટેક્ટ સંગીતકલા નાટ્યકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં રાષ્ટ્રીય મહત્ત્વની સંસ્થાનો દરજ્જો આપવામાં આવેલો તે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી (IIFPT) ક્યા આવેલી છે ? નોઈડા, ઉત્તર પ્રદેશ થંજાવુર, તમિલનાડુ લેહ, લદ્દાખ કુંડલી, હરિયાણા નોઈડા, ઉત્તર પ્રદેશ થંજાવુર, તમિલનાડુ લેહ, લદ્દાખ કુંડલી, હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)ની 5મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવશે ? મુંબઈ ચેન્નઈ ગોવા દિલ્હી મુંબઈ ચેન્નઈ ગોવા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ lNS વિક્રાંત (IAC-1) કયા વર્ષમાં કમિશન થવાની સંભાવના છે ? વર્ષ 2022 વર્ષ 2033 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2033 વર્ષ 2024 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 2021માં પ્રથમવાર વૈશ્વિક ડૂબતાને બચાવવાનો દિવસ (World Drowning Prevention Day) ક્યારે મનાવાયો ? 25 જુલાઈ 27 જુલાઈ 26 જુલાઈ 24 જુલાઈ 25 જુલાઈ 27 જુલાઈ 26 જુલાઈ 24 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP