કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં કયા દેશની મદદથી તમિલનાડુના કુડનકુલમમાં 5મા પરમાણુ ઊર્જા મથકનું કાર્ય શરૂ થયું ?

જાપાન
ઈંગ્લેન્ડ
અમેરિકા
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
NTPC Renewable Energy દ્વારા ભારતની પ્રથમ ‘ગ્રીન હાઈડ્રોજન બેઝડ મોબિલિટી પ્રોજેક્ટ'ની સ્થાપના ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં કરવામાં આવશે ?

મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
દિલ્હી
લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં આયોજિત 7મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા ક્યા દેશે કરી હતી ?

બ્રાઝિલ
ચીન
દક્ષિણ આફ્રિકા
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP