સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વાયોજન રેખા કઈ રીતથી મેળવાય છે ?

ન્યુનત્તમ વર્ગોની રીત
કાર્લ પિયર્સનની રીત
મહત્તમ વર્ગોની રીત
સહસબંધની રીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાવિમૂલ્ય અને વર્તમાનમૂલ્યની નાણાકીય રકમ કોના ઉપર આધારિત છે ?

આપેલ પૈકી એક પણ નહીં
વ્યાજદર
આપેલ બંને
સમયગાળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતીય હિસાબી ધોરણ નં. 14 મુજબ ખરીદ કિંમત નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર) નાં ડિબેન્ચરનો સમાવેશ નીચે પૈકી શેમાં નથી કરતો ?

ચોખ્ખી મિલકતમાં
પાઘડીમાં
ખરીદ કિંમતમાં
નવી કંપનીમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અપૂર્ણ ભરપાઈ શેરને પૂરા ભરપાઈ કરવા માટે બોનસની વ્યવસ્થા કયા ખાતામાંથી થઈ શકે નહી.

નફા નુકસાન ખાતાની જમા બાકીમાંથી થઈ શકે નહીં
જામીનગીરી પ્રીમિયમમાંથી થઈ શકે નહીં
ડિવિડન્ડ સમતુલાકરણ ભંડોળમાંથી થઈ શકે નહીં.
સામાન્ય અનામતમાંથી થઈ શકે નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અધિક નફો = ___

સરેરાશ નફો - અપેક્ષિત નફો
અપેક્ષિત નફો - સરેરાશ નફો
સરેરાશ નફો + અપેક્ષિત નફો
અપેક્ષિત નફો + સરેરાશ નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP