સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કઈ વસ્તુનો "પ્રત્યક્ષ માલસામાન પડતરમાં સમાવેશ થતો નથી ?

ફર્નિચર માટે વપરાતું લાકડું
તૈયાર કપડાં સીવવામાં વપરાતો દોરો
કાપડની મિલમાં વપરાતું કોટન
સીંગતેલ માટે વપરાતી મગફળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબી ભૂલો મુખ્યત્વે કેટલા પ્રકારની હોય છે ?

છ પ્રકારની
બે પ્રકારની
ચાર પ્રકારની
એક પણ પ્રકારની નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કાનુની ખર્ચ પડતરના પત્રકમાં ક્યા ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે?

પ્રત્યક્ષ ખર્ચ તરીકે
વહીવટી ખર્ચ તરીકે
કારખાના ખર્ચ તરીકે
વિતરણ ખર્ચ તરીકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઉધાર વેચાણની રકમ શોધવા માટે ___ ખાતું બનાવવામાં આવે છે.

શાખા ખાતું
ઉધાર વેચાણ ખાતું
દેવાદાર ખાતું
રોકડ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કઈ આવક લિક્વિડેટરના આવક-જાવકના પત્રકમાં દર્શાવાશે નહિ ?

સલામત લેણદારોનો વધારો
શેર પ્રીમિયમ
અંશતઃ ભરાયેલા શેરના મંગાવેલા હપ્તા
મિલકત વેચાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP