સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલ પર અમુક પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય અને કેટલીક પ્રક્રિયા બાકી હોય તો તે ___ પ્રકારનો માલ ગણાશે.

પરોક્ષ માલ
અંશતઃ તૈયાર માલ
તૈયાર માલ
કાચો માલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડપ્રવાહ પત્રક કયા હિસાબી ધોરણ મુજબ તૈયાર કરવામાં આવે છે ?

હિસાબી ધોરણ - 8
હિસાબી ધોરણ - 14
હિસાબી ધોરણ -3 (નવું Ind As-7)
હિસાબી ધોરણ - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેમાંથી કયો હેતુ કાચું સરવૈયું બનાવવાનો મુખ્ય હેતુ નથી ?

ગાણિતિક ચોકસાઈ ચકાસવી
કાચા સરવૈયાને કોર્ટમાં એ વ્યવહાર થયાની સાબિતી રૂપે રજૂ કરી શકાય છે
પાકુ સરવૈયું (વાર્ષિક હિસાબ) તૈયાર કરવું
દરેક ખાતાંનો તુલનાત્મક અભ્યાસ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP