સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી ___ કયો ફીફો પદ્ધતિનો ફાયદો છે ?

માલની પડતર વર્તમાન બજાર કિંમતને મળતી આવે છે.
આખર સ્ટૉકનું મૂલ્ય વધુ વાસ્તવિક હોય છે.
નફો વાસ્તવિક હોતો નથી.
માલસામાન ખર્ચ ખરેખર ખર્ચ દર્શાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કરાર વખતે રોકડ ₹ 56000 ચૂકવેલાં વ્યાજનો દર વાર્ષિક 10% છે. ચાર વાર્ષિક હપ્તા અનુક્રમે ₹ 262400, ₹ 849600, ₹ 37600 અને ₹ 26400 ચૂકવ્યા. રોકડ કિંમત કેટલી હશે ?

₹ 1,50,000
₹ 21,76,000
₹ 22,32,000
₹ 22,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP