સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદકિંમત અંગે ચૂકવેલ અવેજની પૂરી રકમ આપી ન હોય તો ખરીદ કિંમત ___ પદ્ધતિથી શોધાશે.

ચોખ્ખી મિલકત
દેવાં
અવેજ
કુલ મિલકત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી ક્યો ખર્ચ હોટલ સેવા પડતરમાં ધ્યાને લેવાતો નથી ?

ધોબીનો ખર્ચ (ધોલાઈ, ઈસ્ત્રી વગેરેનો).
આંતરિક સુશોભન ખર્ચ
યંત્રોનો ઘસારો
રૂમ–એટેન્ડન્ટ્સ તથા વેઈટરનો પગાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટ કાર્યક્રમ તૈયાર કર્યા સિવાય ઓડિટ કરવામાં આવે છે તેથી કાયદાની જોગવાઈઓ ભંગ થાય છે માટે ઓડિટર જવાબદાર બને ?

ના, ઓડિટ કાર્યક્રમ તૈયાર કરવાનું સ્વૈચ્છિક છે. કાનૂની જોગવાઈ નથી.
હા
કંઈ કહી શકાય નહીં.
તટસ્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નકારાયેલી લેણીહૂંડીની અસર :

ફક્ત દેવાદારોનાં ખાતાં પર જ થાય છે.
ફક્ત દેવીહુંડી ખાતા પર જ થાય છે.
દેવાદારોનું ખાતું અને લેણીહૂંડી ખાતાં પર થાય છે.
ફક્ત લેણીહૂંડી ખાતાં પર જ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
X અભિગમ ___ અને Y અભિગમ ___ નેતૃત્વશૈલી પર આધારિત છે.

આપેલ પૈકી એક પણ નહીં
લોકશાહી, આપખુદશાહી
આપખુદશાહી, લોકશાહી
આપખુદશાહી, પણ આપખુદશાહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP