સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જાહેરાત એ ___ ખર્ચ છે.

કારખાના પરોક્ષ
વહીવટી પરોક્ષ
પ્રત્યક્ષ ખર્ચ
વેચાણ વિતરણ પરોક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કંપની પોતાના જૂના શેરહોલ્ડરે ધારણ કરેલા શેર ખરીદવાનો પ્રથમ અધિકાર આપે છે, આ શેર એટલે ___

હક્કના શેર
ઈક્વિટી શેર
પ્રેફરન્સ શેર
બોનસ શેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શુદ્ધ એકનોંધીમાં પેટા નોંધમાં માત્ર ___ રાખવામાં આવે છે, જ્યારે ખાતાવહીમાં માત્ર ___ નાં ખાતાં હોય છે.

લેણદારો, દેવાદારો
ખરીદનોંધ, મિલકતો
આપેલ પૈકી એક પણ નહીં
રોકડમેળ, વ્યક્તિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકમ દ્વારા નાણાંકીય પત્રકો તૈયાર કરવા માટે અમલી ચોક્કસ સિદ્ધાંતો, સુધારાઓ, પરંપરાઓ, નિયમો અને પ્રથાઓનો સમાવેશ ___ માં થાય છે.

હિસાબી અનુમાન
હિસાબી પત્રકો
હિસાબી સિદ્ધાંતો
હિસાબી નીતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP