કમ્પ્યુટર (Computer) વર્ડમાં લખેલા બધા જ અક્ષરોને સીલેકટ કરવા માટે કઈ શોટકટ કીનો ઉપયોગ કરવામા આવે છે ? CTRL + I CTRL + A CTRL + F CTRL + H CTRL + I CTRL + A CTRL + F CTRL + H ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કમ્પ્યૂટર મોનિટરને ___ પણ કહેવાય છે. UVD VDU CCTV DVU UVD VDU CCTV DVU ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) CYBER 205 એ કમ્પ્યૂટરનો ___ પ્રકાર છે. આપેલ પૈકી એક પણ નહીં લાઈટ વેવ ઓપરેટેડ મેઈન ફ્રેમ સુપર કમ્પ્યૂટર આપેલ પૈકી એક પણ નહીં લાઈટ વેવ ઓપરેટેડ મેઈન ફ્રેમ સુપર કમ્પ્યૂટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) VGA નું પૂરું નામ જણાવો. વિડીયો ગારબેજ એરિયા વિડ્યૂઅલ ગ્રાફિક્સ એરિયા વિડીયો ગ્રાફિક એરિયા વિડિયો ગ્રાફિક્સ અરેના વિડીયો ગારબેજ એરિયા વિડ્યૂઅલ ગ્રાફિક્સ એરિયા વિડીયો ગ્રાફિક એરિયા વિડિયો ગ્રાફિક્સ અરેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કોમ્પ્યુટર કામ કરતી વખતે કોઈ ફાઇલ કોપી કરવાનો કમાન્ડર આપે ત્યારે તે ક્યાં સેવ થાય છે ? ક્લિપબોર્ડ ડેસ્કટોપ ક્લિપ આર્ટ મધરબોર્ડ ક્લિપબોર્ડ ડેસ્કટોપ ક્લિપ આર્ટ મધરબોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે ? સોલીડ સ્ટેટ લેઝર – તે CD અને DVD પ્લેયરોમાં વપરાતા લેસર જેવાં છે. આપેલ તમામ સેમીકન્ટકટર લેઝર – તે લેસર પ્રીન્ટરો અને બારકોડ સ્કેનરોમાં વપરાય છે. ગેસ લેઝર – એકસાઈમર લેસર તરીકે પણ ઓળખાય છે. સોલીડ સ્ટેટ લેઝર – તે CD અને DVD પ્લેયરોમાં વપરાતા લેસર જેવાં છે. આપેલ તમામ સેમીકન્ટકટર લેઝર – તે લેસર પ્રીન્ટરો અને બારકોડ સ્કેનરોમાં વપરાય છે. ગેસ લેઝર – એકસાઈમર લેસર તરીકે પણ ઓળખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP