ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં ઈબ્નબતૂતાએ (1342-47) ગુજરાતમાં ખંભાત, કાવી, ગંધાર, પીરમ અને ઘોઘા બંદરની મુલાકાત લીધી હતી ? મહમદ તુઘલખ ગ્યાસુદ્દીન તુઘલખ ફિરોજશાહ તુઘલખ તાજુદ્દીન તુઘલખ મહમદ તુઘલખ ગ્યાસુદ્દીન તુઘલખ ફિરોજશાહ તુઘલખ તાજુદ્દીન તુઘલખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સૌરાષ્ટ્રનું પેરીસ' તરીકે કયુ શહેર ઓળખાય છે ? જામનગર ભાવનગર રાજકોટ મોરબી જામનગર ભાવનગર રાજકોટ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ધુવારણ વીજમથકની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ ? જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા જીવરાજ મહેતા ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'બારડોલી સત્યાગ્રહ' કઈ સાલમાં થયો હતો ? ઈ.સ. 1928 ઈ.સ. 1922 ઈ.સ. 1929 ઈ.સ. 1930 ઈ.સ. 1928 ઈ.સ. 1922 ઈ.સ. 1929 ઈ.સ. 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા મોગલ રાજવીએ ગુજરાતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી ? શાહજહાં બાબર અકબર હુમાયુ શાહજહાં બાબર અકબર હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભવાઈના આધ પુરુષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? ચાવડા યુગ સલ્તનત યુગ શર્યાતિ યુગ મૈત્રક યુગ ચાવડા યુગ સલ્તનત યુગ શર્યાતિ યુગ મૈત્રક યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP