કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંકની નવી શ્રેણી રજૂ કરવામાં આવી હતી. તે અંતર્ગત કયા વર્ષને બેઝ વર્ષ ગણવામાં આવશે ?
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા પ્રથમ 100 ઓકટેન પેટ્રોલ શરૂ કરાયું હતું આ ફયુઅલનું કઈ રિફાઇનરીમાં ઉત્પાદન કરાયું હતું ?