ભારતની ભૂગોળ (Geography of India) આંધ્ર પ્રદેશની ન્યાયિક રાજધાની ક્યાં આવેલી છે ? હૈદરાબાદ કુર્નૂલ વિશાખાપટ્ટનમ અમરાવતી હૈદરાબાદ કુર્નૂલ વિશાખાપટ્ટનમ અમરાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લૂસાઈ ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે ? નાગાલેન્ડ મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ મણિપુર મેઘાલય મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના સંઘ પ્રદેશમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો પ્રદેશ કયો છે ? આંદામાન અને નિકોબાર દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ પુડુચેરી (પોંડિચેરી) દાદરા અને નગર હવેલી આંદામાન અને નિકોબાર દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ પુડુચેરી (પોંડિચેરી) દાદરા અને નગર હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ક્યાં વૃક્ષના રસમાંથી ટર્પેન્ટાઈન બને છે. બાવળ નીલગીરી સીસમ ચીડ બાવળ નીલગીરી સીસમ ચીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) યારલૂંગ ઝેનગ્બો નદી ભારતમાં કયા નામે ઓળખાય છે ? બ્રહ્મપુત્રા સિંધુ મહાનદી ગંગા બ્રહ્મપુત્રા સિંધુ મહાનદી ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પશ્ચિમ બંગાળ અને અસમમાં ઉનાળા દરમિયાન 'ગાજવીજને તોફાન' થકી કેટલોક વરસાદ પડે છે જેને શું કહેવાય છે ? વસંત ઋતુનો તોફાની વરસાદ બ્લોસમ શાવર્સ ચેરી શાવર્સ આમ્રવૃષ્ટિ વસંત ઋતુનો તોફાની વરસાદ બ્લોસમ શાવર્સ ચેરી શાવર્સ આમ્રવૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP