સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીની ઈ.શેર સંખ્યા 25000 છે. ખરીદ કિંમત પેટે તેને દરેક શેર ₹ 12 લેખે, હાલના 5 ઈ.શેરના બદલામાં 4 ઈ.શેર મળે છે. શેરદીઠ દાર્શનિક કિંમત ₹ 10 છે. ઈ.શેરના અવેજ રૂપે તેને ખરીદ કિંમત કેટલી મળશે ?

₹ 3,20,000
₹ 2,00,000
₹ 3,00,000
₹ 2,40,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નિશ્ચિત બાંયધરી કરારમાં બાંહેધરી દલાલની કુલ જવાબદારી એટલે ___

સામાન્ય જવાબદારી + નિશ્ચિત જવાબદારી
સામાન્ય જવાબદારી - નિશ્ચિત જવાબદારી
સામાન્ય જવાબદારી
નિશ્ચિત જવાબદારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હર્ઝબર્ગનો અભિગમ ___ પર કરવામાં આવેલા સંશોધન પર આધારિત હતો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ઈજનેરો
એકાઉન્ટન્ટ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નફો કે નુકસાન નક્કી કરવાનું કાર્ય :

નામાની મર્યાદા છે
નામાની જરૂરિયાત છે
નામાનો લાભ છે
નામાનો ઉદ્દેશ્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP