સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદકિંમત પેટે 20,000 ઈક્વિટી શેર દરેક ₹ 100 નો 25% પ્રીમિયમથી આપ્યા. મૂડી અનામત ₹ 1,00,000 થયું. જો લઈ લીધેલી કુલ જવાબદારી ₹ 5,00,000 હોય તો લીધેલી કુલ મિલકતોની કિંમત ___ હશે.

₹ 30,00,000
₹ 20,00,000
₹ 28,00,000
₹ 31,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિસર્જન વખતે ભાગીદારોની લોન રોકડની હપ્તે હપ્તે વહેંચણી કરવાની હોય ત્યારે કયા પ્રમાણમાં ચૂકવાય છે ?

લોનની રકમના પ્રમાણમાં
સરખે હિસ્સે
મૂડીના પ્રમાણમાં
નવા નુકસાનના પ્રમાણમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ લક્ષણ ધરાવતા ઉદ્યોગોમાં પ્રોત્સાહક યોજનાઓનું ક્ષેત્ર સામાન્ય રીતે અસ્થાને છે.

ગુણવત્તા નિયંત્રણ
જોખમકારક કાર્ય
કામગીરી કે પ્રદર્શન માપનમાં મુશ્કેલી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP