સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કેટલીક મિલકતો કે દેવાં ખરીદનાર કંપની ન લેતી હોય તો તે ભાગીદારોનાં મૂડી ખાતે ___ ના પ્રમાણમાં લઈ જવી.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બેડોક્સ યોજના અંતર્ગત કમાયેલા અંકોનાં ___ માં ભાગનાં ___ લેખે બોનસ ગણવામાં આવે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પાઘડીનું મૂલ્યાંકન કરતી વખતે ધંધામાં રોકાયેલી મૂડી કે સરેરાશ રોકાયેલી મૂડી નક્કી કરતી વખતે ___ પ્રકારના રોકાણો ધ્યાનમાં લેવાતાં નથી.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કોઈ પણ રોકાણને ત્યારે જ રોકાણ સમકક્ષ ગણી શકાય જ્યારે તે સંપાદનની તારીખથી ___ મહિના અંદર રોકડમાં પરિવર્તન થતું હોય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદનાર કંપની ખરીદકિંમત ચૂકવે ત્યારે ___ ખાતે ઉધારશે.