સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષની અધવચ્ચે રજૂ થયેલા હિસાબો તપાસ્યા બાદ ઓડિટર જે અહેવાલ આપે તેને___

અંશતઃ અહેવાલ કહેવાય
ખામીવાળો અહેવાલ કહેવાય
વચગાળાનો અહેવાલ કહેવાય
આખરી અહેવાલ કહેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભા.હિ.ધો.નં. 14 મુજબ ચોખ્ખી મિલ્કતો નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર)ના ડિબેન્ચરની રકમ માટે શું થાય છે ?

ધંધાની મિલકતોમાંથી દેવાં તરીકે બાદ
જવાબદારીમાંથી બાદ
આ રકમ ધ્યાનમાં જ નથી લેવાતી
શેરમૂડીમાંથી બાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પેઢીનું વિસર્જન થતાં રોકડ હપ્તે હપ્તે વહેંચણી નક્કી થઈ. પેઢીના ચોપડે સલામત દેવું ₹ 80,000 છે. જેની સામે મકાન તારણમાં છે. મકાનના ₹ 60,000 ઉપજ્યા આ સંજોગોમાં ___

₹ 80,000 નું સલામત દેવું લેણદારો સાથે જ ચૂકવાશે.
₹ 80,000 નું સલામત દેવું સૌપ્રથમ ચૂકવાશે.
₹ 60,000 પ્રથમ ચૂકવાયા બાદ ₹ 20,000 છેલ્લા હપ્તે ચૂકવાશે.
₹ 60,000 સલામત દેવાં તરીકે પ્રથમ અને ₹ 20,000 બિન સલામતી દેવાં તરીકે તેની સામે ચૂકવાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP