સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ મુજબ, પ્રમાણિત સમયમાં પ્રમાણ કાર્ય પૂર્ણ નહીં કરનાર કર્મચારીઓ માટે ___ કાર્ય વેતન દર પ્રમાણિત છે તેથી ઓછા સમયમાં પ્રમાણ કાર્ય પૂર્ણ કરનારા કર્મચારીઓ માટે ___ કાર્ય વેતન દર સૂચવવામાં આવે છે.

ઊંચો, ઊંચો
ઊંચો, નીચો
નીચો, નીચો
નીચો, ઊંચો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધાની કુલ મિલકતો ₹ 4,00,000 છે. જેમાં 10% અવાસ્તવિક મિલકત છે. ધંધામાં દેવાં 1,00,000 છે. ધંધાની ખરીદી વખતે પાઘડી ₹ 50,000 નક્કી થઈ હોય તો ધંધાની ખરીદકિંમત ___ થાય.

2,60,000
3,60,000
3,00,000
3,10,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સંયોજન વખતે જૂની કંપની (ધંધા વેચનાર) ના ચોપડે રહેલી "ડિવિડન્ડ સમીકરણ ભંડોળ"ની બાકી વેચનાર નીચે પૈકી કઈ રીતે નોંધાશે ?

માલમિલકત નિકાલ ખાતે જમા
ડિવિડન્ડ ખાતે જમા
નવી કંપની ખાતે જમા
ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે જમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP