સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રોત્સાહનનું લક્ષણ ___ છે. જરૂરિયાત આધારિત આપેલ તમામ આંતરિક ઈચ્છાશક્તિ પુરસ્કાર જરૂરિયાત આધારિત આપેલ તમામ આંતરિક ઈચ્છાશક્તિ પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પુનઃસ્થાપનાના હિસાબોમાં વધારાની મિલકતનો બાંધકામ અંગેનું ખર્ચ કયું ખર્ચ ગણાય ? મૂડી ખર્ચ મહેસુલી મૂડી રોકડ ખર્ચ મહેસુલી ખર્ચ મૂડી ખર્ચ મહેસુલી મૂડી રોકડ ખર્ચ મહેસુલી ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેચાણપરત નોંધની કુલ રકમની ખતવણી કરવામાં આવે છે : ખરીદપરત નોંધમાં વેચાણપરત નોંધમાં વેચાણ નોંધમાં માલ ખાતામાં ખરીદપરત નોંધમાં વેચાણપરત નોંધમાં વેચાણ નોંધમાં માલ ખાતામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉધાર વેચાણ શોધવા કયું ખાતું તૈયાર કરવામાં આવે છે ? લેણદારોનું ખાતું આવક જાવક ખાતું દેવાદારોનું ખાતું નફા નુકસાન ખાતું લેણદારોનું ખાતું આવક જાવક ખાતું દેવાદારોનું ખાતું નફા નુકસાન ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ મિલકત પર ઘસારો ગણાય ? જમીન સ્ટોક દેવાદારો યંત્ર જમીન સ્ટોક દેવાદારો યંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધાની કુલ મિલકત ₹ 18,00,000 દેવાં ₹ 10,00,000 અપેક્ષિત વળતર દર 12.5%, વાર્ષિક સરેરાશ નફો ₹ 1,16,000 હોય ત્યારે મૂડીકૃત નફાના ધોરણે પાઘડી શોધો. ₹ 1,25,000 ₹ 1,16,000 ₹ 4,00,000 ₹ 1,28,000 ₹ 1,25,000 ₹ 1,16,000 ₹ 4,00,000 ₹ 1,28,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP