સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ એક ધંધાકીય એકમનાં સભ્ય દ્વારા બીજા સભ્યને ‘‘અર્થ અને સમજ''ને લગતી માહિતી પૂરી પાડવાનો રસ્તો છે.

સંસ્કાર સંચાર
દોરવણી
દોરી સંચાર
માહિતી સંચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ખાતેથી શાખાના પરચુરણ ખર્ચ ચૂકવવામાં આવે છે.

બેંક ખાતું
પેટા રોકડ ખાતું
રોકડ ખાતું
લેણદાર ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબી ચોપડો નોંધે છે કે જે___

બધા જ ધંધાકીય વ્યવહારો હોય
ધંધાની બહારની વ્યક્તિ સાથેના કેવળ ધંધાકીય વ્યવહારો હોય
કેવળ આંતરિક ધંધાકીય વ્યવહારો હોય
બધા બનાવો ધંધાને અસરકર્તા હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શ્રી ભાવેશને ₹ 1,20,000 નો વાર્ષિક મૂળ પગાર મળે છે. તેઓ માન્ય પ્રોવિડન્ટ ફંડમાં 1/2 મોંઘવારી ભથ્થા સહિતના પગારના 12 1/2% લેખે ₹ 18,750 નો ફાળો કપાવે છે. અન્ય સાધનોમાંથી તેમની કરપાત્ર આવકો ₹ 90,000 છે. આકારણી વર્ષ, 2018-19 માટે તેમનો ગ્રોસ પગાર કેટલો હશે ?

₹ 96,000
₹ 1,87,500
₹ 1,42,500
₹ 1,47,500

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP