સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કયા લિવરેજની કક્ષા કાર્યકારી નફામાં થતા ફેરફાર સાથે શેરદીઠ કમાણીમાં થતા ફેરફારનું પ્રમાણ સૂચવે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો y ની x પરની નિયત સંબંધ રેખા y^ = 25 + 3x હોય તો x = 10 માટેની અનુમાનિત કિંમત ___ થાય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પડતરના હિસાબ મુજબ ખોટ ₹ 60,000, માંડી વાળેલી પાઘડી ₹ 5,000 અને મળેલું ડિવિડન્ડ ₹ 10,000 નાણાંકીય હિસાબો મુજબ ખોટ નીચે મુજબ હશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સેવાના પુરવઠા માટેના વેરા ભરતિયાંની કેટલી નકલો બનાવવામાં આવે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્તમાન સમયે ₹ 2,000 વાર્ષિક 12% ના વ્યાજે 6 માસિક ધોરણે ચક્રવૃદ્ધિ થતાં હોય તો 3 વર્ષના અંતે તેનું મૂલ્ય કેટલું થાય ?