સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડે ખરીદ પદ્ધતિમાં નીચેનામાંથી કઈ રકમમાં વ્યાજનો સમાવેશ થાય છે.

એક પણ નહી‌.
રોકડ કિંમતમાં
ભાડે ખરીદ કિંમતમાં
ખરીદી વખતે ચૂકવેલી રકમમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
‘માલિકી અને વ્યવસ્થાપન બન્ને એકબીજાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે‘ આ વિધાન કયા મોડેલ પ્રમાણે સાચું ઠેરવી શકાય ?

જાપાનીસ મોડેલ
જર્મન મોડેલ
એંગો-ઇંડિયન મોડેલ
એંગલો-અમેરિકન મોડેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીએ 30,000 ઈક્વિટી શેર બહાર પાડ્યા છે. આ અંગે દલાલ X એ 50% દલાલ Y એ 30% અને દલાલ Z એ 20% બાંયધરી આપેલ છે . કંપનીને કુલ 24,000 શેર અરજીઓ મળેલ છે. બાંયધરી દલાલ X ની જવાબદારી નક્કી કરો.

3,000 શેર
2,000 શેર
4,000 શેર
1,000 શેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP