સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ટ્રેઝરી બિલ્સ

RBI દ્વારા કેન્દ્ર સરકાર વતી બહાર પાડે છે.
કોમર્શિયલ બૅન્ક વતી RBI બહાર પાડે છે.
RBI વતી કેન્દ્ર સરકાર બહાર પાડે છે.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પાસબુક મુજબની જમા સિલક રૂ. 4500 છે અને ગ્રાહકે બારોબાર બેંકના ખાતામાં રૂ. 2000 ભર્યા. જેની નોંધ રોકડમેળમાં થઈ નથી. રોકડમેળ મુજબની સિલક શોધો.

₹ 2,500
₹ 6,500 (ઓવરડ્રાફ્ટ)
₹ 6,500
₹ 2,500 (ઓવરડ્રાફ્ટ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલ પર અમુક પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય અને કેટલીક પ્રક્રિયા બાકી હોય તો તે ___ પ્રકારનો માલ ગણાશે.

તૈયાર માલ
કાચો માલ
પરોક્ષ માલ
અંશતઃ તૈયાર માલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સામાન્ય સંજોગોમાં ઈન્વેન્ટરી માટે મૂલ્યાંકન વખતે નીચે પૈકી પદ્ધતિનો ઉપયોગ થાય છે.

HIFO
LIFO
FIFO અથવા ભારિત સરેરાશ
પડતર કિંમત + નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP