સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેપારી વર્ષ કે નાણાંકીય વર્ષ પૂરું થયે વાર્ષિક હિસાબો વેપાર ખાતું, નફાનુકસાન ખાતું તેમજ પાકું સરવૈયું તૈયાર થયા પછી જે ઓડિટ કરવામાં આવે તેને ___ કહેવામાં આવે છે.

વાર્ષિક ઓડીટ
આંતરીક ઓડીટ
અંશતઃ ઓડિટ
ચાલુ ઓડિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક પેઢીમાંથી નીચેની વિગતો મળેલી છે.
શરૂઆતનો સ્ટોક ₹ 10,000, ખરીદી ₹ 60,000, આખરનો સ્ટોક ₹ 30,000 કાચો નફો વેચાણના 20% છે, તો કુલ વેચાણ કેટલું ?

₹ 90,000
₹ 40,000
₹ 70,000
₹ 50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બે કંપનીઓના સંયોજનમાં એવી માહિતી આપેલી છે કે કંપની X અને કંપની Y ની ખરીદ કિંમત અનુક્રમે ₹ 5,00,000 અને ₹ 6,00,000 છે. આ કિસ્સામાં ધંધાની ખરીદ કિંમત નીચે પૈકી કઈ પદ્ધતિએ ગણેલી ગણાય ?

અવેજ પદ્ધતિથી
ચોખ્ખી મિલકત પદ્ધતિથી
ઉચક / ઉઘડી રકમથી
કુલ મિલકત પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP