સામાન્ય વિજ્ઞાન (General Science)
પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન કયું છે ?

સ્ટિરિયોસ્કોપ
પેરિસ્કોપ
હાઈડ્રો સ્કોપ
ગાયરોસ્કોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવે છે ?

આફ્રિકન જિરાફ
કાળો ગેંડો
આર્કટિક વ્હેલ
ભારતીય હાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP