સામાન્ય વિજ્ઞાન (General Science) માણસના શરીરમાં કેટલા ભાગ જેટલું પાણી હોય છે ? 1/4 ભાગ 2/5 ભાગ 1/2 ભાગ 2/3 ભાગ 1/4 ભાગ 2/5 ભાગ 1/2 ભાગ 2/3 ભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નાના આંતરડામાંથી નિર્માણ થતો લેક્ટેઝ નામનો પાચકરસ ગ્લુકોઝનું શામાં રૂપાંતર કરે છે ? ગ્લીસરોલ સુક્રોઝ ફ્રુકટોઝ ગેલેક્ટોઝ ગ્લીસરોલ સુક્રોઝ ફ્રુકટોઝ ગેલેક્ટોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે ? 95 90 100 80 95 90 100 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે ? કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન ઓક્સિજન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન ઓક્સિજન નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એલ્યુમિનાનું રાસાયણિક સૂત્ર કયું છે ? Al2O3 NaAlO2 Al2O32H2O Al2O3H2O Al2O3 NaAlO2 Al2O32H2O Al2O3H2O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હીરાના વજનમાં એક કેરેટ એટલે કેટલા ગ્રામ થાય ? 0.5 0.2 4 1 0.5 0.2 4 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP