સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જર્મન મોડેલ પ્રમાણે બોર્ડની સ્થાપના કરવામાં આવે છે. તે બોર્ડ ક્યાં છે ?

સત્તાધારક બોર્ડ
શેરહોલ્ડર બોર્ડ
મેનેજમેંટ બોર્ડ
ડિરેક્ટર બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો વ્યવહાર કામગીરીની પ્રવૃત્તિનો છે ?

કરવેરાની જોગવાઈ
આપેલ તમામ
માંડી વાળેલ પાઘડી
સ્ટોકમાં ઘટાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપની એક યોજનામાં ₹10,00,000 રોકાણ કરવા માંગે છે, જેમાં ચાર વર્ષનો રોકડ પ્રવાહ અનુક્રમે ₹ 2,00,000, 3,00,000, 3,00,000 અને 6,00,000 થવાની ધારણા છે. 10%ના વટાવ અન્વયે ₹ 1 નું વર્તમાન મૂલ્ય પ્રથમ ચાર વર્ષ માટે અનુક્રમે 0.909, 0.826, 0.751 અને 0.683 છે, તો આ યોજનાનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેટલું હશે ?

₹ 4,40,000
₹ 4,64,700
₹ 64,700
₹ 1,14,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP