સામાન્ય વિજ્ઞાન (General Science) માણસ દરરોજ લગભગ કેટલી હવા શ્વાસમાં વાપરે છે ? 200 ઘનફુટ 375 ઘનફુટ 455 ઘનફુટ 320 ઘનફુટ 200 ઘનફુટ 375 ઘનફુટ 455 ઘનફુટ 320 ઘનફુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક પદાર્થનું વજન 980 N છે તો તેનું દળ કેટલું હશે ? 100 kg 10 kg 9.8 kg 98 kg 100 kg 10 kg 9.8 kg 98 kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સબસોનિક અને સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ? ધરતીકંપની ગતિ પાણીના પ્રવાહની ગતિ હવાના પ્રવાહની ગતિ અવાજની ગતી ધરતીકંપની ગતિ પાણીના પ્રવાહની ગતિ હવાના પ્રવાહની ગતિ અવાજની ગતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચેતાતંત્રની પરાવર્તી ક્રિયા કરાવનાર અવયવ કયો છે ? પશ્વ મગજ મધ્ય મગજ અગ્ર મગજ કરોડરજ્જુ પશ્વ મગજ મધ્ય મગજ અગ્ર મગજ કરોડરજ્જુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પીવાના પાણીમાં લોહતત્વની ક્ષમ્યમાત્રા કેટલી હોવી જોઈએ ? 1.0 પી.પી.એમ. 1.5 પી.પી.એમ. 2.0 પી.પી.એમ. 2.5 પી.પી.એમ. 1.0 પી.પી.એમ. 1.5 પી.પી.એમ. 2.0 પી.પી.એમ. 2.5 પી.પી.એમ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાહન-વ્યવહારના ધુમાડામાં નીચેનામાંથી કયા પદાર્થો હાજર હોતા નથી ? એમોનિયા સીસુ કણયુક્ત કચરો કાર્બન મોનોક્સાઈડ એમોનિયા સીસુ કણયુક્ત કચરો કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP