કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો.

અમદાવાદના ઉગતી તળાવ પાસે ગાર્ડન ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આપેલ પૈકી એક પણ નહીં
આ ઓક્સિજન પાર્ક પ્રસિદ્ધ જાપાની મિયાવાકી પદ્ધતિ પ્રમાણે તૈયાર કરાયો છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે વર્ચ્યુઅલ સમુદ્રી અભ્યાસ 'એક્સરસાઈઝ શીલ્ડ' આયોજિત કર્યો ?

અમેરિકા
શ્રીલંકા
માલદીવ
શ્રીલંકા અને માલદીવ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા દેશે હિપેટાઈટિસ સી માટે વિશ્વની પ્રથમ સસ્તી નવી દવા રજિસ્ટર કરાવી ?

મલેશિયા
જાપાન
ઓસ્ટ્રેલિયા
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
બ્લોક્ચેઈન સંચાલિત શૈક્ષણિક દસ્તાવેજો લાગુ કરનારું પ્રથમ રાજ્ય અને ભારત કેટલામો દેશ છે તે જણાવો.

મહારાષ્ટ્ર, ચોથો
ઉત્તર પ્રદેશ, પાંચમો
મધ્ય પ્રદેશ, ત્રીજો
પંજાબ, આઠમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP