GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ તળપદા રાબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. ભાઠો પથરો ક્લેડું દલાલી ભાલ પથરો ક્લેડું દલાલી ભાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરાયેલ BHIM એપ નું પૂરું નામ જણાવો. Bharat Interface for Money Bharat Intraface for Money Bharat Interface of Money Bharat Interfinancial for Money Bharat Interface for Money Bharat Intraface for Money Bharat Interface of Money Bharat Interfinancial for Money ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સંધિ જોડો. સ + અંગ + ઉપ + અંગ સાંગાઉપાંગ સાંગોપાંગ સગોંપાંગ સંગોપાગ સાંગાઉપાંગ સાંગોપાંગ સગોંપાંગ સંગોપાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1985 1970 1980 1974 1985 1970 1980 1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સરપંચ વન વિકાસ સમિતિના પ્રમુખ તલાટી સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સરપંચ વન વિકાસ સમિતિના પ્રમુખ તલાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રીયા છે ? સામાજિક રાજકીય કાયદાકીય વહીવટી સામાજિક રાજકીય કાયદાકીય વહીવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP