GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
73માં બંધારણ સુધારાથી દેશમાં પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ?

મહિલાઓ
અનુસૂચિત જનજાતિઓ
અનુસૂચિત જાતિઓ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
કડવાં કારેલા સૌને ભાવે.

ગુણવાચક અને સ્વાદવાચક
પ્રમાણવાચક
આપેલ પૈકી એક પણ નહીં
આકારવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP