સામાન્ય વિજ્ઞાન (General Science) કુત્રિમ ઉપગ્રહ છોડનાર પ્રથમ દેશ કયો છે ? બ્રિટન જર્મની રશિયા અમેરિકા બ્રિટન જર્મની રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી અવાહક પદાર્થ કયો છે ? તાંબુ ચાંદી સોનું કાચ તાંબુ ચાંદી સોનું કાચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવીના મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ? ઓટોગ્રાફ ઓટોસિજન ઓટોપ્સી એનાટોમી ઓટોગ્રાફ ઓટોસિજન ઓટોપ્સી એનાટોમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આંતરરાષ્ટ્રીય માપ મુજબ કોમ્પેક્ટ ડીશના કદ માપ નક્કી થયેલા છે. આના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ? ડિસ્કનો દરેક ગોબો 500 નેનોમીટર પહોળો હોવો જોઈએ. ડિસ્ક 12 સેન્ટીમીટર વ્યાસની, 1.2 મીલીમીટર જાડી અને 16 ગ્રામની હોવી જોઈએ. બે ટ્રેક વચ્ચે 1.8 માઈક્રોમીટરનું અંતર હોવું જોઈએ. ડિસ્કનો દરેક ગોબો 100 નેનોમીટર ઊંડો હોવો જોઈએ. ડિસ્કનો દરેક ગોબો 500 નેનોમીટર પહોળો હોવો જોઈએ. ડિસ્ક 12 સેન્ટીમીટર વ્યાસની, 1.2 મીલીમીટર જાડી અને 16 ગ્રામની હોવી જોઈએ. બે ટ્રેક વચ્ચે 1.8 માઈક્રોમીટરનું અંતર હોવું જોઈએ. ડિસ્કનો દરેક ગોબો 100 નેનોમીટર ઊંડો હોવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેનિંગ એટલે... ધાતુના હવાચુસ્ત ડબ્બામાં ખાદ્યપદાર્થો સાચવવા આથો લાવવાની પ્રક્રિયા અંકરણની પ્રક્રિયા ખાંડની ચાસણીમાં ખાદ્યપદાર્થો સાચવવા ધાતુના હવાચુસ્ત ડબ્બામાં ખાદ્યપદાર્થો સાચવવા આથો લાવવાની પ્રક્રિયા અંકરણની પ્રક્રિયા ખાંડની ચાસણીમાં ખાદ્યપદાર્થો સાચવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) DRDOની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? 1956 1954 1958 1962 1956 1954 1958 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP