GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ચુડા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે? સુરેન્દ્રનગર ભરૂચ સાબરકાંઠા ગાંધીનગર સુરેન્દ્રનગર ભરૂચ સાબરકાંઠા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Fill in the gap :Oxygen : Burn :: Carbon dioxide : ___ Explode Isolate Extinguish Foam Explode Isolate Extinguish Foam ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ તળપદા રાબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. ભાઠો પથરો ભાલ દલાલી ક્લેડું પથરો ભાલ દલાલી ક્લેડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારત સરકારમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ કયા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે ? મનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ મનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? વન વિકાસ સમિતિના પ્રમુખ સરપંચ તલાટી સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ વન વિકાસ સમિતિના પ્રમુખ સરપંચ તલાટી સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો. છાયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું છાયા ગંધર્વને પ્રેમ કરે છે છાયા ગંધર્વના પ્રેમમાં પડી શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરશે છાયા ગંધર્વને પ્રેમ કરે છે છાયા ગંધર્વના પ્રેમમાં પડી શું છાયા ગંધર્વના પ્રેમમાં પડી છાયા ગંધર્વને પ્રેમ કરશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP