GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ક્યા સાહિત્યકારને ગુજરાત સાહિત્ય સભાએ ‘રણજિતરામ સુવર્ણપદક' આપવાની જાહેરાત કર્યા બાદ તેમણે આ પદકનો સવિનય અસ્વીકાર કર્યો હતો ?

સ્વામી આનંદ
સુરેશ દલાલ
જયંત પાઠક
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
લોકપ્રિય નવલકથાકાર મોહમ્મદ માંકડની કૃતિનું નામ જણાવોઃ

અંદર દીવાદાંડી
મૌનની મહેફિલ
અંતરાત્મા
કેલિડોસ્કોપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વધુ લોક-સ્વીકૃત બનાવવા રાજ્ય સરકારશ્રીના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ 2002માં કયા બોર્ડની રચના કરવામાં આવી છે?

ગુજરાત ઔષધીય ચિકિત્સા બોર્ડ
ગુજરાત વનસ્પતિ ઔષધી બોર્ડ
ગુજરાત ઔષધ - વનસ્પતિ બોર્ડ
ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP